8th Pay Commission
આ દિવાળી સરકારના કર્મચારીઓ માટે એક મોટી ખુશીના સમાચાર લાવશે. 8th Pay Commission ની ફાઈલ તૈયાર
મિત્રો સ્વાગત છે તમારું પોસ્ટ માં , ભારતમાં સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકોના વેતન અને ભથ્થામાં સુધારાઓ માટે સમયાંતરે વેતન આયોગની રચના કરવામાં આવે છે. ...