ભૂકંપ એ કંપાવી ધરતી: અનેક દેશો ને કરિયા છે તહેસ મહેસ..China અને India સહિત પાંચ દેશની થઇ હાલત ખરાબ વગેરે ના દેશો માં ચિંતા નો માહોલ…

China થી Nepal સુધી કંપી ધરતી, ભયંકર ભૂકંપે લીધો 50થી વધુ લોકોનો જીવ ભૂકંપે સર્જી તારાજી, એકસાથે ધ્રુજી India સહિત પાંચ દેશની ધરતી મંગળવારની સવાર વિશ્વના ઘણા દેશોમાં ડરામણી હતી. લોકો ગાઢ ઊંઘમાં હતા અને અચાનક ધરતી ધ્રૂજવા લાગી…. મંગળવારે સવારે China અને Nepal માં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.

China માં ભૂકંપ ની આશરો :

દક્ષિણ-પશ્ચિમ China ના ઝિઝાંગ સ્વાયત્ત પ્રદેશમાં શિગાત્સે શહેરના ડિંગરી કાઉન્ટી નજીક સવારે 9:05 વાગ્યે 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભૂકંપના આંચકાઓને કારણે અનેક મકાન ધરાશય થઈ ગયાં, અને સાથે ને સાથે લોકો ઘરની બહાર દોડી ગયા. આંચકા બાદ વિમાનસેવા અને અન્ય વ્યવસ્થાઓમાં પણ વિક્ષેપ થયો હતો.

Nepal માં ભૂકંપ ની આશરો :

Nepal માં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી હતી. તેની સૌથી વધુ અસર તિબ્બત (તિબેટ) માં પણ જોવા મળી હતી. China ના તિબેટ પ્રાંતમાં આ ભૂકંપને કારણે 95 લોકોનાં મોત થયાં હોવાના જ્યારે 130 ઘાયલ થયા હોવાના અહેવાલ આવ્યા છે. India ના ઘણા રાજ્યોમાં ધરતી ધ્રુજી હોવાના અહેવાલો આવ્યા છે. બિહારના મોતિહારી અને સમસ્તીપુર સમેત ઘણા વિસ્તારોમાં સવારે 6.40 વાગ્યા આસપાસ ભૂકંપના ઝાટકા મહેસૂસ થયા હતા. કહેવામાં આવી રહ્યુ છે કે પાંચ સેકન્ડ સુધી ધરતી હલતી રહી.

India ના અમુક દેશો માં ધરતી ધ્રુજી:

India ના ઉત્તર ભાગમાં, ખાસ કરીને બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા મહેસૂસ થયા. પાટનામાં સવારે 6:32 વાગ્યે આંચકા અનુભવાયા, જેને કારણે લોકોએ ઘરની બહાર ભાગવું પડ્યું. લખનઉ, ગોરખપુર, વારાણસી અને ભદોહી જેવા વિસ્તારોમાં પણ આંચકા નોંધાયા હતા.

પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં સવારે 6:37 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ લગભગ 15 સેકન્ડ સુધી ચાલ્યું. આ સિવાય જલપાઈગુડીમાં સવારે 6.35 વાગ્યે અને તેના થોડા સમય બાદ કૂચ બિહારમાં પણ આંચકા અનુભવાયા હતા. હજુ સુધી કોઈ નુકસાન કે જાનહાનિના સમાચાર નથી. અધિકારીઓએ લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે. 

તબાહી અને નુકસાન

  • મૃત્યુ સંખ્યા: ભૂકંપના કારણે ચીન અને નેપાળમાં 50થી વધુ લોકોનાં જીવ ગયાં.
  • નુકસાન: ચીનમાં મકાન અને રસ્તાઓને ભારે નુકસાન થયું છે, જ્યારે નેપાળના પહાડી વિસ્તારોમાં ભીડવાળી વસ્તી પર વધુ અસર થઈ છે.

સુરક્ષા અને બચાવ કામગીરી

China અને Nepal તરત જ રાહત અને બચાવ ટીમો તહેનાત કરી. વિશેષ સાધનોની મદદથી નુકસાનગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને બચાવવામાં આવી રહ્યું છે. ભારતીય સરકાર દ્વારા પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને ચેતવણી અને મદદની યોજના કરવામાં આવી રહી છે.

ભૂકંપના આંચકાઓએ લોકોમાં ડર ઉભો કર્યો છે. ઠંડા મોસમને કારણે બહાર રાત્રિ વિતાવતી લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે.ભૂકંપના આંચકાઓએ લોકોમાં ડર ઉભો કર્યો છે. ઠંડા મોસમને કારણે બહાર રાત્રિ વિતાવતી લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. તાજેતરના વર્ષોમાં ચીન અને નેપાળ જેવા વિસ્તારોમાં ભૂકંપની તીવ્રતા અને આવૃત્તિ વધી છે.

Related Post

આજનું રાશિફળ

આજનું રાશિફળ : 24 મે 2025

આજનો દિવસ તમારા જીવનમાં એક નવો અધ્યાય લખવાની તક લઈને આવ્યો છે! જાણો, આજે તમારી સફળતાના દ્વાર ખૂલી રહ્યા છે, અને તમારી રાહ જોવા ...

|
આજનું રાશિફળ

આજનું રાશિફળ : 23 મે 2025

આજનો દિવસ તમારા જીવનમાં એક નવો અધ્યાય લખવાની તક લઈને આવ્યો છે! જાણો, આજે તમારી સફળતાના દ્વાર ખૂલી રહ્યા છે, અને તમારી રાહ જોવા ...

|
આજનું રાશિફળ

આજનું રાશિફળ : 22 મે 2025

આજનો દિવસ તમારા જીવનમાં એક નવો અધ્યાય લખવાની તક લઈને આવ્યો છે! જાણો, આજે તમારી સફળતાના દ્વાર ખૂલી રહ્યા છે, અને તમારી રાહ જોવા ...

|

Trump નો 5% Remittance Tax પ્રસ્તાવ: યુ.એસ.માં રહેલા ભારતીયો પર શું અસર પડશે?

The Trump administration is planning to impose a 5% remittances tax on outward. The Trump administration is considering a major policy shift that could ...

|

Leave a Comment