WhatsApp Join Now on WhatsApp Jio 189 નું ચોંકાવનારા પ્લાનની લોંચિંગ: અનલિમિટેડ બધું માણો મોજ ! - Ojasinformer

Jio 189 નું ચોંકાવનારા પ્લાનની લોંચિંગ: અનલિમિટેડ બધું માણો મોજ !

Jio Recharge Plan Offer: Jio નો નવો ₹189 રીચાર્જ પ્લાન, 28 દિવસનીValidity સાથે Unlimited Calling, દરરોજ 2GB + Unlimited 5G Data, અને Jio TV ફ્રી સબ્સ્ક્રિપ્શન મેળવો.

સ્વાગત છે તમારું મિત્રો Jio Recharge Plan Offer: ભારતીય પ્રાઇવેટ ટેલિકોમ કંપની Jio એ લાખો-કરોડો લોકો માટે એક નવી દિશા આપી છે. Jio કંપનીએ ભારતમાં કેટલીક રાજ્યોમાં 5G ઇન્ટરનેટ લૉન્ચ કરીને મોટી સફળતા મેળવી છે. દર વર્ષે લાખો લોકો Jio કંપની સાથે જોડાય છે. જો તમે પણ Jio કંપનીનું સિમ કાર્ડ વાપરતા હોવ તો આજના સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે.

Jio Recharge Plan Offer

મિત્રો, તમને ખબર હશે કે ગયા મહિને Jio કંપનીએ પોતાના તમામ રીચાર્જ પ્લાન્સમાં 11% થી લઈને 25% સુધીના ભાવ વધારાનો અમલ કર્યો હતો, જેના કારણે Jio ના ગ્રાહકો ખુબજ નારાજ થયા હતા. પણ, હવે સમાચાર છે કે Jio એ તેના કેટલાક નવા પ્લાન્સ લૉન્ચ કર્યા છે, જેમાં ગ્રાહકોને ઘણો ફાયદો થશે. દોસ્તો, ચાલો વાત કરીયે એ પ્લાન વિશે અને તેની કિંમત વિશે.

Jio 189 રૂપિયાના રીચાર્જ પ્લાનની માહિતી

વિગતમાહિતી
પ્લાન કિંમત₹189
વૈધતા28 દિવસ
કોલિંગઅનલિમિટેડ
એસએમએસદરરોજ 100
ડેટાદરરોજ 2GB + અનલિમિટેડ 5G ડેટા
અન્ય સુવિધાઓJio TV, Jio Cinema, Jio Cloud સબ્સ્ક્રિપ્શન

Jio કંપનીએ લૉન્ચ કર્યો 189 રૂપિયાનો રીચાર્જ પ્લાન

આજે આપણે Jio ના જે રીચાર્જ પ્લાનની વાત કરી રહ્યા છીએ તેની કિંમત ફક્ત 189 રૂપિયા છે. આ પ્લાનમાં ગ્રાહકને 28 દિવસની વૈધતા મળે છે. આ પ્લાનમાં યુઝરને કોઈ પણ નંબર પર અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે. દોસ્તો, આ પ્લાનમાં ગ્રાહકને દરરોજ 100 એસએમએસની સુવિધા મળે છે. આ પ્લાનમાં દરરોજ 2GB ઇન્ટરનેટ ડેટા પણ મળી રહે છે, એટલે કે ફક્ત દિવસના 7 રૂપિયાના ખર્ચે આટલું બધું મેળવવા મળશે.

આ પ્લાનની ખાસિયત શું છે?

મિત્રો Jio ના આ રીચાર્જ પ્લાનમાં ગ્રાહકને અનલિમિટેડ વોઇસ કોલ્સ, એસએમએસ, અને દરરોજ 2GB ડેટા ઉપરાંત અનલિમિટેડ 5G ડેટા પણ મળે છે. જો તમે એવી જગ્યા પર રહો છો જ્યાં 5G ડેટા ઉપલબ્ધ છે, તો તમે અનલિમિટેડ 5G ડેટાનો લાભ લઈ શકો છો. આ પ્લાનમાં Jio TV, Jio Cinema, અને Jio Cloud નું સબ્સ્ક્રિપ્શન પણ ફ્રી મળે છે. મિત્રો, તમે આ પ્લાન ‘માય Jio’ એપથી લઈ શકો છો.

નિષ્કર્ષ:

મિત્રો આ લેખ માં વાત કરી લે Jio ના નવા ₹189 રીચાર્જ પ્લાનથી ગ્રાહકોને 28 દિવસ સુધી અનલિમિટેડ કોલ્સ, દરરોજ 2GB ડેટા, અને 5G સેવાઓનો લાભ મળશે. આ પ્લાનમાં Jio TV અને Jio Cinema જેવી વધારાની સેવાઓ પણ ફ્રીમાં મળી રહી છે, જેનાથી આ પ્લાન વધુ આકર્ષક બની જાય છે.

Related Post

New India Co-operative Bank Fraud: ડિપોઝિટ ઈન્સ્યોરન્સ મર્યાદાને વર્તમાન પાંચ લાખથી વધારવા સરકારની વિચારણા…

તાજેતરમાં પ્રકાશમાં આવેલ New India Co-operative Bank કૌભાંડના પરિણામે નાણાં મંત્રાલય અને આરબીઆઈની કામગીરી ફરી સવાલોના ઘેરામાં આવી છે અને આ કૌભાંડ પ્રકાશમાં આવ્યા ...

|

આજનું રાશિફળ : 19 ફેબ્રુઆરી 2025

Daily Horoscope: આજનું રાશિફળ કહે છે કે કેટલીક રાશિઓને આનંદ અને સફળતાનું મૌકો મળશે, જ્યારે કેટલાકને પરિવારના સહકારથી નવી દિશા મળી શકે છે અને ...

|

આજનું રાશિફળ : 18 ફેબ્રુઆરી 2025

Daily Horoscope: આજનું રાશિફળ એક રોમાંચક મિશ્રણ છે – કેટલીક રાશિઓ માટે શુભ અવસર અને નવા માર્ગ પ્રગટાવવાનો છે, જ્યારે બીજી તરફ, કેટલીક રાશિઓને ...

|

ગુજરાતની કંપની 1 પર 5 આપશે Bonus Share, આવતીકાલે રેકોર્ડ ડેટ; જાણો શુ છે આ Bonus Share અને તેની પુરી માહિતી…

Bonus Share: ગુજરાત ટૂલરૂમ લિમિટેડ, એક પ્રખ્યાત પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ ઉત્પાદક કંપની, તેના શેરહોલ્ડર્સ માટે એક મોટા સમાચાર સાથે આવી છે અને કંપનીએ 1:5 ના ...

|

Leave a Comment