Mahakumbh ની યાત્રા બની અંતિમ યાત્રા.. અકસ્માતમાં યુવકોના કરૂણ અંત..! સંપૂર્ણ ગામમાં સન્નાટો...
Mahakumbh ની યાત્રા બની અંતિમ યાત્રા.. અકસ્માતમાં યુવકોના કરૂણ અંત..! સંપૂર્ણ ગામમાં સન્નાટો…
રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના માંડલગઢ વિધાનસભા મત વિસ્તારના 8 યુવાન મિત્રો ઉત્સાહભેર Mahakumbh ના પવિત્ર સ્નાન માટે નીકળ્યા, પણ રાહે જ કાળના ગાળે ચઢી ગયા ...