સોના-ચાંદીનાં વેપારીનું 16 સેકન્ડમાં કાર્ડિયાક અરેસ્ટથી મોત
લોહી કંપાવી દે તેવી ઘટના: સોના-ચાંદીનાં વેપારીનું 16 સેકન્ડમાં કાર્ડિયાક અરેસ્ટથી મોત, ફૂટેજ જોઇ ને રૂંવાડા ઊભા થઇ જશે…
તાજેતરમાં ઉત્તર પ્રદેશના કાસગંજમાં બનેલી એક હ્રદયસ્પર્શી ઘટના લોકોમાં ચકચાર મચાવી રહી છે. કાસગંજમાં એક ઝવેરી અભિષેક મહેશ્વરીનું દુકાનમાં બેઠા-બેઠા અચાનક હ્રદયરોગના હુમલાથી મૃત્યુ ...